|
PR: 2
| અમિત ત્રિવેદીની રચનાઓ અમિત ત્રિવેદી રચિત ગીત અને ગઝલની વેબસાઈટ. - Read more http://amittrivedi.com |
|
PR: 7
| આંગ્લ-કાવ્ય-દર્પણ અંગ્રેજી ભાષાના પ્રશિષ્ટ કાવ્યોનો મહોમ્મદ રુપાણીએ કરેલો ગુજરાતી અનુવાદ. - Read more http://www.angelfire.com |
|
PR: 3
| ગઝલ ગુર્જરી આદીલ મન્સૂરી દ્વારા સંપાદિત ગુજરાતી ગઝલનું ઓનલાઈન સામાયિક. PDF ફોરમેટમાં સુંદર ચિત્રો સાથે. - Read more http://www.ghazalgurjari.com |
|
PR: 7
| ગઝલ રેડી-રેકનર અને આપની પસંદ ઉદયન ઠક્કરની આ કોલમ રિડિફ.કોમની ગુજરાતી આવૃત્તિમાં ચાલતી. રેડી-રેકનર તરીકે શરૂ થયેલો વિભાગ, કવિતાની ફરમાઈશની અઠવાડીક કોલમ તરીકે ખૂબ ખીલેલો. કમનસીબે રિડિફ.કોમની ગુજરાતી આવૃત્તિ તો હવે બંધ થઈ ગઈ છે. પરંતુ, જૂની કોલમો હજુય ઓનલાઈન છે. - Read more http://www.rediff.com |
|
PR: 1
| ગુજરાતી કવિતા ચયન ગુજરાતી કવિતાઓનો સંગ્રહ. કવિતાઓ કવિઓના નામ પ્રમાણે ગોઠવેલી. - Read more http://dhavalshah.com |
|
PR: 2
| ગુજરાતી ગઝલ.કોમ ગુજરાતી ગઝલોનો આસ્વાદ કરાવતી આ વેબસાઈટ પર રમેશ પારેખ, ચિનુ મોદી, યોસેફ મેકવાન, રશીદ મીર, ભગવતીકુમાર શર્મા વગેરે ગઝલકારોની રચનાઓ ઉપલબ્ધ છે. નાના ઓડિયો વિભાગમાં કેટલીક ગઝલો આપ સાંભળી શકો છો. - Read more http://www.gujaratigazal.com |
|
PR: 2
| જયંતિભાઈ પટેલનો કવિતા શાયરી બ્લોગ જયંતિભાઈ પટેલ રચિત કવિતા અને શાયરી. - Read more http://gujaraties.blogspot.com |
|
PR: 3
| પ્રત્યાયન ગુજરાતી કવિતા અને સાહિત્ય અંગેનો બ્લોગ - Read more http://pratyayan.blogspot.com |
|
PR: 3
| વિશાલ મોનપરાની કવિતા વિશાલ મોનપરા લિખિત કવિતાઓ. - Read more http://poem.vishalon.net |
|
PR: 3
| શબ્દો છે શ્વાસ મારાં સુરતના કવિ ડો.વિવેક ટેલરનો ગઝલ બ્લોગ. - Read more http://vmtailor.blogspot.com |